હોમ પેજ / રેસિપી / Stuffed Mung Paratha

Photo of Stuffed Mung Paratha by Hanika Thadani at BetterButter
954
4
0.0(0)
0

Stuffed Mung Paratha

Oct-16-2018
Hanika Thadani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી મગ
  2. ૧ લીલું મરચું
  3. ૧ ચમચી સમારેલુ કોથમીર
  4. મીઠું (સ્વાદ અનુસાર)
  5. ૧/૨ ચમચી લાલ મરચું
  6. ૧/૪ ચમચી ચાટ મસાલો
  7. ૧/૪ ચમચી ગરમ મસાલો
  8. ૨ વાટકી લોટ
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ૧૫ મિનિટ પલાડેલા મગ ૨ સીટી વગાડી બાફી લો.
  2. બાફેલા મગ વાટકા માં કાઢી લો અને એમાં સહેજ પણ પાણી ના હોવું જોઈએ.
  3. મગમાં લીલું મરચું,કોથમીર અને મસાલા નાખી હળવે હાથે કે ચમચી થી મિક્સ કરો.
  4. હવે લોટ માં જરૂર મુજબ પાણી નાખી થોડો કડક લોટ બાંધી લો.
  5. હવે લોટ નો લુવો લઈને વણો અને થોડું ગોળ વણાઈ જાય એટલે મગ નું મિશ્રણ મૂકી વાળી લો.
  6. હવે ફરીથી પરાઠા જેટલું વણી લો.
  7. તવી પર જરૂર મુજબ તેલ લઈ પરાઠા શેકી લો.
  8. ગરમાગરમ પરાઠા દહીં કે અથાણાં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર