Open in app

સ્ટફ્ડ મૂંગ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Hanika Thadani16th Oct 2018

Stuffed Mung Paratha ના વિશે

Ingredients to make Stuffed Mung Paratha in gujarati

  • ૧ વાટકી મગ
  • ૧ લીલું મરચું
  • ૧ ચમચી સમારેલુ કોથમીર
  • મીઠું (સ્વાદ અનુસાર)
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • ૧/૪ ચમચી ચાટ મસાલો
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • ૨ વાટકી લોટ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

How to make Stuffed Mung Paratha in gujarati

  1. સૌપ્રથમ ૧૫ મિનિટ પલાડેલા મગ ૨ સીટી વગાડી બાફી લો.
  2. બાફેલા મગ વાટકા માં કાઢી લો અને એમાં સહેજ પણ પાણી ના હોવું જોઈએ.
  3. મગમાં લીલું મરચું,કોથમીર અને મસાલા નાખી હળવે હાથે કે ચમચી થી મિક્સ કરો.
  4. હવે લોટ માં જરૂર મુજબ પાણી નાખી થોડો કડક લોટ બાંધી લો.
  5. હવે લોટ નો લુવો લઈને વણો અને થોડું ગોળ વણાઈ જાય એટલે મગ નું મિશ્રણ મૂકી વાળી લો.
  6. હવે ફરીથી પરાઠા જેટલું વણી લો.
  7. તવી પર જરૂર મુજબ તેલ લઈ પરાઠા શેકી લો.
  8. ગરમાગરમ પરાઠા દહીં કે અથાણાં સાથે પીરસો.

Reviews for Stuffed Mung Paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed Mung Paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes