Photo of MORNING SUN by Pooja Misra at BetterButter
520
4
0.0(1)
0

MORNING SUN

Oct-16-2018
Pooja Misra
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બીટ 1
  2. મેંદો 1 & 1/2 કપ
  3. બેકિંગ સોડા 1/4 નાની ચમચી
  4. બેકિંગ પાવડર 1/2 નાની ચમચી
  5. દહીં 2 મોટી ચમચી
  6. તેલ 2 મોટી ચમચી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. કાળા મરી 1/2 નાની ચમચી
  9. મિક્સડ હર્બસ 1 મોટી ચમચી
  10. લીલા મરચા 2
  11. આદુ 1 ઈંચ
  12. કોથમીર જરૂર મુજબ
  13. કાળા તલ 2 ચમચી

સૂચનાઓ

  1. બીટ રુટ ને કાપી એની પેસ્ટ બનાવો.
  2. પેસ્ટ તૈયાર છે.
  3. બેકિંગ પાવડર અને સોડા ઉમેરો.
  4. દહી ઉમેરો.
  5. બીટ ની પેસ્ટ નાંખો.
  6. સ્વાદ અનુસાર મીઠું નાખો.
  7. ખાંડ ઉમેરો.
  8. લોટ બાંધો.
  9. અડધી કલાક કપડું ઢાંકી મૂકી રાખો.
  10. પનીર ને છીણી લો.
  11. આદુ મરચા નાખો.
  12. કાળા મરી નો ભુક્કો નાખો.
  13. મિક્સડ હર્બ્સ નાખો.
  14. હવે પનીર ની ફિલલિંગ તૈયાર છે.
  15. ઓવેન ને 180℃ પર પ્રેહીટ કરવા મૂકી દો.
  16. લોટ ને પ્લેટફોર્મ ઉપર ફેલાવી લો.
  17. એક લોટ નું ગુંડાળું લઇ ને વાળો.
  18. પનીર ને વચ્ચે ભરો.
  19. કિનારે પણ ભરો.
  20. વચ્ચે વાટકી મૂકો.
  21. બરાબર ડિસ્ટન્સ માં ક્ટ્સ મારો.
  22. દરેક કટ ને ધીમે થી ઉપાડી ટ્વિસ્ટ કરો.
  23. હવે મોર્નિંગ સન બેક કરવા માટે તૈયાર છે .
  24. 180℃ પર 30 મિન્ટ બેક કરો
  25. બેકડ મોર્નિંગ સન તૈયાર છે.
  26. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Shital Satapara
Oct-16-2018
Shital Satapara   Oct-16-2018

Fantastic

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર