Open in app

દૂધી નો ઓળો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Solanki Minaxi16th Oct 2018

Bottle Gourd Curry ના વિશે

Ingredients to make Bottle Gourd Curry in gujarati

  • ૫૦૦ ગ્રામ બાફીને મેશ કરેલી દૂધી
  • ૧ ટેબલસ્પૂન તેલ
  • ૨ આખા લાલ મરચાં
  • ૧/૨ ટી સ્પૂન જીરું
  • ૧ ટી સ્પૂન છીણેલું આદું
  • ૩ છીણેલા ટામેટા
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર
  • ૨ ટી સ્પૂન ધાણાજીરુ
  • ૨ ટી સ્પૂન પાઉંભાજી મસાલો
  • ૧ ટેબલસ્પૂન મલાઈ
  • ૧ ટેબલસ્પૂન દહીં

How to make Bottle Gourd Curry in gujarati

  1. પેન માં તેલ ગરમ કરો.
  2. તેમાં જીરું નાખી,તતડે એટલે લાલ મરચાનો વઘાર કરવો.
  3. છીણેલું આદું નાખી સાંતળી લો પછી તેમાં ટામેટા નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.
  4. પછી તેમાં હિંગ , મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી ૧ મિનિટ સાંતળો.
  5. પછી તેમાં બાફી ને મેશ કરેલી દૂધી નાખી ઢાંકી ને ૩ મિનિટ સુધી રહેવા દો.
  6. પછી તેમાં મલાઈ અને દહીં ઉમેરીને મિક્સ કરી ઢાંકી ને ૧ મિનિટ પકવો.
  7. દૂધી નો ઓળો તૈયાર છે.

Reviews for Bottle Gourd Curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bottle Gourd Curry in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • દૂધી કબાબ

    1 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • રવા નો શીરો

    4 likes
  • દૂધી ડીલાઈટ

    4 likes