Photo of homemade cheese by Hiral Pandya Shukla at BetterButter
759
3
0.0(0)
0

ચીઝ

Oct-16-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ રેસીપી વિશે

ઘરે ચીઝ બનાવવા થી તાજું ચીઝ ખાવાની મજા લઇ શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ દુઘ
  2. ડોઢ ચમચી મલાઈ
  3. બે ચમચી કોર્નફ્લોર
  4. ચપટી મીઠું
  5. અડધા લીંબુનો રસ
  6. અડધી ચમચી ઘી

સૂચનાઓ

  1. એક વાસણમાં બઘી વસ્તુ મિક્સ કરો.
  2. ગેસ પર મૂકી ધીમે તાપે હલાવતા રહો. જયાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી.
  3. ઘટ્ટથાય એટલે એક વાસણમાં કાઢી લો અને એક કલાક ઠંડું પડવા દો.( મેં આ બ્લુ બાઉલ માં કાઢયું હતું.)
  4. બે કલાક ફ્રીજમાં મૂકી દો.
  5. સેટ થઈ જાય એટલે ખમણી અને વાપરી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર