Open in app

ચીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Hiral Pandya Shukla16th Oct 2018

homemade cheese ના વિશે

Ingredients to make homemade cheese in gujarati

  • એક કપ દુઘ
  • ડોઢ ચમચી મલાઈ
  • બે ચમચી કોર્નફ્લોર
  • ચપટી મીઠું
  • અડધા લીંબુનો રસ
  • અડધી ચમચી ઘી

How to make homemade cheese in gujarati

  1. એક વાસણમાં બઘી વસ્તુ મિક્સ કરો.
  2. ગેસ પર મૂકી ધીમે તાપે હલાવતા રહો. જયાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી.
  3. ઘટ્ટથાય એટલે એક વાસણમાં કાઢી લો અને એક કલાક ઠંડું પડવા દો.( મેં આ બ્લુ બાઉલ માં કાઢયું હતું.)
  4. બે કલાક ફ્રીજમાં મૂકી દો.
  5. સેટ થઈ જાય એટલે ખમણી અને વાપરી શકાય.

Reviews for homemade cheese in gujarati (0)

No reviews yet.

Recipes similar to homemade cheese in gujarati

  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • ચીઝ પૉપર્સ

    3 likes
  • ચીઝ પાસ્તા

    3 likes