બેબી કોર્ન જાલફ્રેઝી | Baby Corn Jalfrazie Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  16th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Baby Corn Jalfrazie by Leena Sangoi at BetterButter
બેબી કોર્ન જાલફ્રેઝીby Leena Sangoi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

બેબી કોર્ન જાલફ્રેઝી

બેબી કોર્ન જાલફ્રેઝી Ingredients to make ( Ingredients to make Baby Corn Jalfrazie Recipe in Gujarati )

 • ૩/૪ કપ બેબી કોર્ન
 • ૧/૪ કપ સમારેલ લીલું કેપ્સિકમ
 • ૧/૪ કપ સમારેલ પીળું કેપ્સિકમ
 • ૧/૪ કપ સમારેલ લાલ કેપ્સિકમ
 • ૨ મોટા ચમચી તેલ
 • ૧/૪ નાની ચમચી હળદર પાવડર
 • ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
 • ૧/૨ નાની ચમચી ધાણા જીરું પાવડર
 • ૧/૨ કપ સમારેલ ટામેટા
 • ૨ મોટા ચમચી ટોમેટો કેચઅપ
 • ૨ મોટી ચમચી ટામેટા પ્યુરી
 • ૧/૪ ચમચી ગરમ મસાલા (વૈકલ્પિક)
 • ૧ નાની ચમચી સરકો
 • ૧/૪ ચમચી સાકર
 • સ્વાદ મુજબ મીઠું
 • ૧ ચમચી કસુરી મેથી 
 • કોથમીર

How to make બેબી કોર્ન જાલફ્રેઝી

 1. કડાઈમાં તેલ ગરમ કરી જીરું ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.
 2. બેબી કોર્ન સાતળો અને સાઈડ માં રાખો.
 3. એ જ કઢાઈ માં તેલ ગરમ કરી ટમેટાં નરમ થાય ત્યાં સુધી સાતળો.
 4. ટમેટા પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાંસુધી ચઢવો.
 5. ૨ થી ૩મિનિટ સુધી મધ્યમ તાપ પર લીલું, લાલ અને પીળા કેપ્સિકમ સાતળો.
 6. બેબી કોર્ન, હળદર પાઉડર,લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાવડર, ટોમેટો કેચઅપ, સારી રીતે મિશ્રણ કરો અને ૧ થી ૨મિનિટ માટે એક મધ્યમ તાપ પર હલાવી ને સાતળો.
 7. કસૂરી મેથી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
 8. ગરમ મસાલા, સરકો,સાકર અને મીઠું ઉમેરો, સારી રીતે ઉમેરો અને ૧ મિનિટ માટે એક મધ્યમ તાપે ચઢવો.
 9. બાઉલ માં કાઢી કોથમીરથી સજાવી પરાઠા / રોટી સાથે પીરસો.

Reviews for Baby Corn Jalfrazie Recipe in Gujarati (0)