હોમ પેજ / રેસિપી / દાલઢોકલી

Photo of daldhokli by Bhavna Nagadiya at BetterButter
583
2
0.0(0)
0

દાલઢોકલી

Oct-16-2018
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલઢોકલી રેસીપી વિશે

આ એકપરંપરાગત ગુજરાતી ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. તુવેર ની દાલ 200 ગ્રામ
  2. ઘઉ નો લોટ250 ગ્રામ
  3. ચણા નો લોટ 50ગ્રામ
  4. શીંગદાણા 50ગ્રામ
  5. આદુ મરચા ની પેસ્ટ એક ચમચી
  6. નિમક સ્વાદ મુજબ
  7. વઘાર માટે તેલ હીંગ રાય જીરુ તજ લવીંગ લીમડા ના પાન લાલ મરચુ પા ચમચી
  8. ટમેટુ 1નંગ
  9. કોથમીર જીણી સમારેલી
  10. ખાંડ 1ચમચી

સૂચનાઓ

  1. તુવેર દાલ બાફી લો
  2. શીંગદાણા થોડી વાર પલાલવા
  3. ઘઉ ચણા નોલોટ મિક્સ કરીહરદર નિમક લા મરચુ પાવડર નાખો તેલ નુ મોણ નાખી લોટ બાંધી લો
  4. મોટી રોટલી વણી લો
  5. બાદ દાલ ને જેરી લો
  6. દાલ માહરદર નિમક પાણીનાખી ઉકલવા મુકો
  7. હવે ઉકલતી દાલ મા રોટલી મા કાપા પાડી ઢોકલી નાખો
  8. શીંગદાણા નાખો
  9. જીણુ સમારેલ ટમેટુ નાખો
  10. ખાંડ 1 ચમચી નાખો
  11. 10મીનીટ ધીમા ગેસ પર ચડવા દો
  12. ઢોકલી ચડી જાય પછી વઘાર કરો
  13. સાંભર મસાલો ,ગરમ મસાલો બન્ને 1/2 ચમચી નાખો
  14. કોથમીર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર