Open in app

દાલઢોકલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Bhavna Nagadiya16th Oct 2018

daldhokli ના વિશે

Ingredients to make daldhokli in gujarati

  • તુવેર ની દાલ 200 ગ્રામ
  • ઘઉ નો લોટ250 ગ્રામ
  • ચણા નો લોટ 50ગ્રામ
  • શીંગદાણા 50ગ્રામ
  • આદુ મરચા ની પેસ્ટ એક ચમચી
  • નિમક સ્વાદ મુજબ
  • વઘાર માટે તેલ હીંગ રાય જીરુ તજ લવીંગ લીમડા ના પાન લાલ મરચુ પા ચમચી
  • ટમેટુ 1નંગ
  • કોથમીર જીણી સમારેલી
  • ખાંડ 1ચમચી

How to make daldhokli in gujarati

  1. તુવેર દાલ બાફી લો
  2. શીંગદાણા થોડી વાર પલાલવા
  3. ઘઉ ચણા નોલોટ મિક્સ કરીહરદર નિમક લા મરચુ પાવડર નાખો તેલ નુ મોણ નાખી લોટ બાંધી લો
  4. મોટી રોટલી વણી લો
  5. બાદ દાલ ને જેરી લો
  6. દાલ માહરદર નિમક પાણીનાખી ઉકલવા મુકો
  7. હવે ઉકલતી દાલ મા રોટલી મા કાપા પાડી ઢોકલી નાખો
  8. શીંગદાણા નાખો
  9. જીણુ સમારેલ ટમેટુ નાખો
  10. ખાંડ 1 ચમચી નાખો
  11. 10મીનીટ ધીમા ગેસ પર ચડવા દો
  12. ઢોકલી ચડી જાય પછી વઘાર કરો
  13. સાંભર મસાલો ,ગરમ મસાલો બન્ને 1/2 ચમચી નાખો
  14. કોથમીર નાખી સર્વ કરો

Reviews for daldhokli in gujarati (0)

No reviews yet.

Recipes similar to daldhokli in gujarati