હોમ પેજ / રેસિપી / પનીર બટર મસાલા

Photo of PANEER BUTTER MASALA by Pooja Misra at BetterButter
580
0
0.0(0)
0

પનીર બટર મસાલા

Oct-16-2018
Pooja Misra
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર બટર મસાલા રેસીપી વિશે

સરળતા થી અને જલ્દી બન નાર પનીર નું શાક.

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પનીર 250 ગ્રામ
  2. ટામેટા ની પ્યૂરી 500 મિલીલીટર
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  5. તેલ 2 મોટી ચમચી
  6. જીરું ચપટી
  7. હિંગ ચપટી
  8. હળદર ચપટી
  9. મલય 2 મોટી ચમચી
  10. ધાણાજીરું 1 ચમચી
  11. લાલ મરચું 1 ચમચી

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ કરો
  2. તેલ માં જીરું , હિંગ અંફ હળદર નાખો.
  3. ટામેટા ની પ્યૂરી નાખો અને સાંતળો
  4. આદુ અને લીલા મરચા ની પેસ્ટ નાખો
  5. ધાણાજીરું ઉમેરો , લાલ મરચું નાખો
  6. પ્યૂરી ને તેલ છોડી દે ત્યાં સુધી સાંતળો
  7. પનીર ઉમેરો
  8. મીઠું નાખો
  9. મલાય નાખો
  10. ગરમ મસલો નાખો
  11. સર્વ કરતી વખતે માખણ નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર