તલધારી લાપસી | taldhari lapsi Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  17th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of taldhari lapsi by Bhavna Nagadiya at BetterButter
તલધારી લાપસીby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

તલધારી લાપસી વાનગીઓ

તલધારી લાપસી Ingredients to make ( Ingredients to make taldhari lapsi Recipe in Gujarati )

 • કોપરા નુ ખમણ 1ચમચો
 • ઘી અડધો વાટકો
 • તલ 1ચમચી વરીયાલી 1ચમચી
 • પાણી દોઢવાટકો
 • ગોલ પોણો વાટકો
 • ઘઉ ની લાપસી નુ કરકરુ દલેલુ વાટકો

How to make તલધારી લાપસી

 1. પાણી ગરમ કરો
 2. તેમા ગોલ નાખો
 3. લાપસી ના લોટ ને ધી મા ગેસ પર શેકી લો
 4. ઉકલે એટલે ગોલ વાલુ પાણી ગાલી લો
 5. જાડા વાસણ મા પાણી ગેસ પર મુકો
 6. તાપ ધીમો રાખી લાપસી ઓરી દો
 7. અધકચરી વરીયાલી નાખો
 8. તલ નાખો
 9. વેલણ થી હલાવો ગાઠા નપડે એધ્યાન રાખવુ
 10. 10મીનીટ ધીમા ગેસ પર ઢાકી રાખો
 11. ચડી જાય પછી ઘી નાખી સરસ હલાવી મિક્સ કરો
 12. ઘી લગાવેલી થાલી મા ઢાલી દો
 13. વાટકા થી દબાવી પાથરી લો
 14. તલ કોપરા નુ ખમણ છાટો

My Tip:

આલાપસી ઠંડી પણ ખાઈ શકાય.

Reviews for taldhari lapsi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો