હોમ પેજ / રેસિપી / સુખડી (ગોળ પાપડી)

Photo of Sukhdi by Dimpal Patel at BetterButter
526
6
0.0(0)
0

સુખડી (ગોળ પાપડી)

Oct-18-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખડી (ગોળ પાપડી) રેસીપી વિશે

ઘઉંનો લોટ અને ગોળમાંથી બનનારી ખૂબ જ હેલ્ધી ગુજરાતી ડીશ છે. આજના ફાસ્ટફૂડના જમાનામાં આ ડીશ આજે વિસરાઈ ચાલી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉંનો લોટ - ૨૫૦ ગ્રામ
  2. ઘી - ૨૫૦ ગ્રામ
  3. ગોળ - ૨૦૦ ગ્રામ

સૂચનાઓ

  1. એક નોન-સ્ટીક પેણી માં ઘી ગરમ કરવું. પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરવો. મીડીયમ ગેસ પર સતત હલાવતા રહેવું.
  2. લોટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરીને ગોળ ઉમેરવો. બરાબર મિક્ષ કરવું .
  3. એક થાળીમાં ઘી લગાડી દેવું. લોટનું મિશ્રણ તેમાં ફેલાવી દેવું. સ્ટીલની વાડકી થી થેપી લેવું.
  4. થોડું ઠંડુ પડે એટલે ટુકડા કરી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર