હોમ પેજ / રેસિપી / મમરાના લાડુ

Photo of Mamra ladoo by Hiral Hemang  Thakrar at BetterButter
469
7
0.0(0)
0

મમરાના લાડુ

Oct-18-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરાના લાડુ રેસીપી વિશે

હસબન્ડને કહ્યું આ થીમ વિશે તો કહે...... બા(દાદી) બનાવતા એવા મમરાના લાડુ બનાવ..... એટલે શ્રી ગણેશ કર્યા આ રેસિપી સાથે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સમારેલો કોલ્હાપુરી ગોળ 150 ગ્રામ
  2. બાસમતી મમરા 250 ગ્રામ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બાસમતી મમરાને ચાળીને સાફ કરી લો.
  2. જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકી તેમાં સમારેલો કોલ્હાપુરી ગોળ ઉમેરો.
  3. ધીમે ધીમે હલાવીને ગોળની પાઈ તૈયાર કરો, 3 4 મીનીટમાં થઈ જશે.
  4. હવે તેમાં ચાળેલા મમરા ઉમેરી સરખી રીતે હલાવી કડાઈને ગેસ પરથી ઉતારી લો.
  5. જરા વાર રહીને પાણી વાળો હાથ કરતાં જઈને લાડુ વાળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર