હોમ પેજ / રેસિપી / પકવાન (ગોલપાપડી)

Photo of pakavan(golpapdi) by Bhavna Nagadiya at BetterButter
578
4
0.0(0)
0

પકવાન (ગોલપાપડી)

Oct-18-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પકવાન (ગોલપાપડી) રેસીપી વિશે

દાદીમા મહેમાનો ને નાસ્તા મા ગોલ પાપડી આપતા શીયાલા મા સૂંઠ પીપરીમુલ જેવા મસાલા નાખી બનાવતા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉ નો લોટ એક વાટકો
  2. ઘી એક વાટકો
  3. દેસી ગોલ પોણો વાટકો
  4. સૂંઠ1/2 ચમચી બદામ ની ચીપ્સથોડી

સૂચનાઓ

  1. ઘઉ નો લોટ ઘી મા શેકો
  2. આછો ગુલાબી થાય ત્યરે નીચે લઇલો
  3. સ્હેજ ઠરે પછી ગોલ નાખો
  4. સૂંઠ નાખો
  5. થાલી મા ઢાલી ને વાટકા થી સપાટ કરો
  6. બદામ ની કાતરી ભભરવઓ
  7. ઠંડી થાય પછીકાપા પાડો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર