હોમ પેજ / રેસિપી / બટેટા ના છોલ

Photo of BATETA NA CHOL by Pooja Misra at BetterButter
526
7
0.0(0)
0

બટેટા ના છોલ

Oct-19-2018
Pooja Misra
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા ના છોલ રેસીપી વિશે

બટેટા ના છોલ તાજા બટેકા માંથી બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બટેકા 5
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટા ને છીણી લો
  2. તે પછી એક કોટન કપડાં ઉપર સુકવી દો
  3. એકદમ પાણી સોકી લે કપડું એટલે તેલ મુકો કડાઈ માં ગરમ કરવા
  4. થોડા થોડા લચ્છા તળી લો
  5. સ્વાદ પ્રમાણે મીઠું નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર