હોમ પેજ / રેસિપી / મીઠી મઠરી

Photo of Mithi mathari by Kavi Nidhida at BetterButter
749
7
0.0(0)
0

મીઠી મઠરી

Oct-19-2018
Kavi Nidhida
2 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીઠી મઠરી રેસીપી વિશે

મીઠી મઠરી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • રાજસ્થાન
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ મેંદો
  2. ½ કપ રવો
  3. 2½ ટેબલ સ્પૂન તેલ
  4. 2 ટી સ્પૂન તલ,
  5. 3 ટેબલ સ્પૂન ખાંડ
  6. ½કપ પાણી
  7. તળવા માટે ઘી કે તેલ

સૂચનાઓ

  1. એક વાસણમાં મેંદો, રવો, તલ અને તેલ નું મોણ લઈ મિક્સ કરી લો,
  2. પાણીમાં ખાંડ ઓગાળીને તેનાથી કઠણ લોટ બાંધી લો,
  3. લીંબુ જેટલો લુવો લઈ, હાથેથી દબાવી ને નાની પૂરી જેવું બનાવી, ગરમ તેલ કે ઘી માં ધીમા તાપે કથ્થાઈ રંગ નું તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર