હોમ પેજ / રેસિપી / ગળી બુંદી

Photo of Sweet bundi by Kavi Nidhida at BetterButter
454
0
0.0(0)
0

ગળી બુંદી

Oct-19-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગળી બુંદી રેસીપી વિશે

ગળી બુંદી

રેસીપી ટૈગ

  • વેજ
  • નવરાત્રી
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1½ કપ બેસન
  2. 1 કપ ખાંડ
  3. ચણા જેટલો લાલ કલર
  4. ¾ કપ પાણી
  5. કાજુ, કિશમિશ
  6. તળવા માટે તેલ કે ઘી

સૂચનાઓ

  1. એક વાસણમાં બેસન લઈ પાતળું ખીરું બનાવી લો,
  2. ખીર ના બે ભાગ કરી એક માં લાલ કલર નાખી લો,
  3. ગરમ તેલ કે ઘીમાં ઝારા ની મદદ થી બુંદી પાડી લો,
  4. એક વાસણમાં ખાંડ અને પાણી લઈ 1½ તારની ચાસણી બનાવી લો,
  5. આ તૈયાર ચાસણી માં તળેલી બુંદી નાખી મિક્સ કરી લો,
  6. ઉપર કાજુ કિશમિશ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર