હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી ના લાડવા.

Photo of leftover Roti laddu by Hiral Pandya Shukla at BetterButter
919
4
0.0(0)
0

વધેલી રોટલી ના લાડવા.

Oct-19-2018
Hiral Pandya Shukla
2 મિનિટ
તૈયારી નો સમય
6 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી ના લાડવા. રેસીપી વિશે

જયારે પણ સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય એવી વાનગી છે..મારા નાની ને ત્યાં અમે જ્યારે જતાં ભુખ લાગે ને ખાલી બપોર ની રોટલી ખાવી ન ગમે તો આવું મીઠું મીઠું બનાવીને આપતા ને અમે ઝડપથી ખાઈ લેતા:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. વધેલી પાંચ રોટલી નો અધકચરો ભૂકો
  2. ઘી બે મોટા ચમચા
  3. ગોળ ત્રણેક ચમચા

સૂચનાઓ

  1. એક વાસણમાં રોટલી નો ભુક્કો કરો
  2. એક કઢાઈ માં ઘી અને ગોળ ઉમેરી ગરમ કરી લો.
  3. ગરમ થાય એટલે ભુક્કો ઉમેરી હલાવી બે જ મીનીટ માં નીચે ઉતારી લો.
  4. હવે એનાં લાડવા વાળી લો તો તૈયાર છે બાળકો ને પણ ભાવે એવા લાડુ.
  5. લાડુ ન વાળો તો એમનમ પણ ચમચી થી પણ ખાઇ શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર