Photo of Mungfali ki chiki by Jyoti Adwani at BetterButter
1022
7
0.0(1)
0

Mungfali ki chiki

Oct-20-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મગફળી ના બી ૨૫૦ ગ્રામ
  2. ગોળ ૨૫૦ ગ્રામ
  3. ઘી ૧ ચમચી
  4. તેલ ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મગ ફળી ના બી ને કઢાઈ માં નાખી ને શેકી લો.
  2. શેકાય ત્યાર બાદ તેના ફોતરાં કાઢી ને તેને વેલણ વડે જ જરા મસળી લો.
  3. હવે કઢાઈ માં ધીમા તાપે ગોળ ગરમ થવા મુકો તેમાં ઘી ઉમેરો અને સતત ચલાવતા રહો.
  4. ૫ મિનિટ બાદ ગોળ ઓગળી જાય એટલે હવે તે તૈયાર છે કે નહીં તે જોવા માટે વાટકી માં પાણી લો.
  5. હવે ગોળ ની પાઇ માંથી પાણી ની વાટકી માં એક ટીપું મુકો.
  6. જો તે બરાબર રીતે તૂટી જાય તો સમજવું કે પાઇ તૈયાર છે.
  7. હવે તેમાં શેકેલા મગફળી ના બી ઉમેરો.અને સારી રીતે મિક્ષ કરી લો
  8. હવે વેલણ પર તેલ લગાડો અને પ્લેટફોર્મ ઉપર પણ તેલ લગાડો.
  9. હવે ચીકી ના મિશ્રણ ને પ્લેટફોર્મ ઉપર નાખી ને વણી લો.અને પછી કાપા પાડી લો.
  10. ઠંડી થયા પછી ડબ્બા માં ભરી લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Oct-22-2018
Dhara joshi   Oct-22-2018

Wah.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર