Photo of bari by Bhavna Nagadiya at BetterButter
1488
6
0.0(1)
0

bari

Oct-20-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ખીરા નુ દુધ 1/2 લીટર(1શેર)
  2. ખાંડ 100ગ્રામ
  3. એલચી પાવડર 1/2 ચમચી

સૂચનાઓ

  1. ખીરા ના દુધ મા એક કપ સાદુ દુધઉમેરો
  2. ખાંડ નાખી હલાવી મિક્સ કરો
  3. મોટા લોયા મા કે ઢોકલીયા મા પાણી મુકી વરાલ મા ઢોકલા ની થાલી ની જેમ મુકી દો.
  4. એલચી પાવડર છાટો
  5. 5કે 7 મીનીટ મા થઇ જસે
  6. નીચે લઇકાપા પાડો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Oct-22-2018
Dhara joshi   Oct-22-2018

My fav

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર