હોમ પેજ / રેસિપી / સરગવાની શીંગ ની કઢી

Photo of Drumstick curry by Pragna Mistry at BetterButter
540
6
0.0(0)
0

સરગવાની શીંગ ની કઢી

Oct-20-2018
Pragna Mistry
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવાની શીંગ ની કઢી રેસીપી વિશે

ખાટી કઢી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ખાદ્ય પીણાં
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. સરગવાની શીંગ 2 નંગ
  2. ચણાનો લોટ 2ટે.સ્પૂન
  3. ખાટી છાશ 1 કપ
  4. પાણી 3કપ
  5. હળદર 1/4 ટી.સ્પૂન
  6. મીઠું સ્વાદ મુજબ
  7. સાકર 2 ટે.સ્પૂન
  8. આ દુ મરચાં લસણની પેસ્ટ 1 ટી.સ્પૂન
  9. વઘાર માટે
  10. તેલ 2 ટે.સ્પૂન
  11. રાય-જીરૂ 1 ટી.સ્પૂન
  12. મેથીદાણા 8-10
  13. હિંગ ચપટી
  14. લીમડો 8-10 પાન
  15. લાલ આખું મરચું 1નંગ
  16. લાલ મરચું પાવડર ચપટી
  17. કોથમીર

સૂચનાઓ

  1. સરગવાની શીંગને ધોઈને આંગળીઓની સાઈઝ પ્રમાણે સુધારો.
  2. એક તપેલીમાં 3કપ પાણી ગરમ કરી તેમાં શીંગ અને મીઠું ઉમેરો.
  3. 1કપ છાશમાં ચણાનો લોટ ઉમેરી ઝેરણીથી ઝેરી લેવું. શીંગ અધકચરી ચડે એટલે છાશનું મિશ્રણ ઉમેરી જરૂર મુજબ મીઠુ, હળદર, આ દુ મરચાં લસણની પેસ્ટ અને સાકર ઉમેરવી. વઘારિયામાં તેલ ગરમ કરી રાય-જીરૂ-મેથી ઉમેરવા, લાલ આખુ મરચું નાખવું. રાય-જીરૂ તતડે એટલે લીમડો લાલ મરચાંનીભૂકી અને કોથમીર ઉમેરી કઢી માં વઘાર કરવો. કઢી ને સરખી ઉકાળી ગરમાગરમ કઢી રોટલી ભાત અને કોબીના સંભારા સાથે પીરસવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર