દુધી નો હલવો | Bottle Gourd Halwa Recipe in Gujarati

ના દ્વારા Parul Shah  |  20th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bottle Gourd Halwa by Parul Shah at BetterButter
દુધી નો હલવોby Parul Shah
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    2

    લોકો

5

0

દુધી નો હલવો વાનગીઓ

દુધી નો હલવો Ingredients to make ( Ingredients to make Bottle Gourd Halwa Recipe in Gujarati )

  • દુધી 2 ક્પ છીણેલી
  • દુધ 2 ક્પ
  • સાકર 1/2 ક્પ
  • 2 ટીપાં લીલો રંગ (ખાવાનો)
  • ઇલાયચી 4/5
  • કાજુ સજાવવા માટે

How to make દુધી નો હલવો

  1. સૌ પ્રથમ કડાઈ મા ઘી મુકી તે ગરમ થાય એટલે દુધી નુ છીન 2 મિનીટ માટે સાંતળો.
  2. હવે તેમાં દૂધ ઉમેરી મધ્યમ તાપે ઉકળવા દો.
  3. થોડું જાડું થાય એટલે તેમાં સાકર ઉમેરી ચઢવો.
  4. સાકર ઓગળે અને તેનું પાણી બળે ત્યાંસુધી હલવા ને ચઢવો ને સાથે બાકી નું ઘી ઉમેરો.
  5. હવે તેમાં ઈલાયચી અને ખાવાનો લીલો રંગ નાખી મિક્સ કરો.
  6. હલવો તૈયાર છે કાજુ થી સજાવી ને એને ઠંડો કે ગરમ પીરસી શકો છો.

My Tip:

વાનગી મધ્યમ કે ધીમા તાપે કરવી અને છેલ્લે ઇલાયચી અને ખાવા નો રંગ ઉમેરવો.

Reviews for Bottle Gourd Halwa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો