હોમ પેજ / રેસિપી / દુધી નો હલવો

Photo of Bottle Gourd Halwa by Parul Shah at BetterButter
868
5
0.0(0)
0

દુધી નો હલવો

Oct-20-2018
Parul Shah
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી નો હલવો રેસીપી વિશે

આ એક ભારાતીય પરંપરાગત વાનગી છે.જે મારા દાદી મા ની વાનગી છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનમોહક છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • તહેવાર
  • દિવાળી
  • ભારતીય
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. દુધી 2 ક્પ છીણેલી
  2. દુધ 2 ક્પ
  3. સાકર 1/2 ક્પ
  4. 2 ટીપાં લીલો રંગ (ખાવાનો)
  5. ઇલાયચી 4/5
  6. કાજુ સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કડાઈ મા ઘી મુકી તે ગરમ થાય એટલે દુધી નુ છીન 2 મિનીટ માટે સાંતળો.
  2. હવે તેમાં દૂધ ઉમેરી મધ્યમ તાપે ઉકળવા દો.
  3. થોડું જાડું થાય એટલે તેમાં સાકર ઉમેરી ચઢવો.
  4. સાકર ઓગળે અને તેનું પાણી બળે ત્યાંસુધી હલવા ને ચઢવો ને સાથે બાકી નું ઘી ઉમેરો.
  5. હવે તેમાં ઈલાયચી અને ખાવાનો લીલો રંગ નાખી મિક્સ કરો.
  6. હલવો તૈયાર છે કાજુ થી સજાવી ને એને ઠંડો કે ગરમ પીરસી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર