હોમ પેજ / રેસિપી / કી્મ એન્ડ ચોકલેટ, ઓરીયો પુડિઞ

Photo of Cream & chocolate, oreo pudding by Avani Desai at BetterButter
368
1
0.0(0)
0

કી્મ એન્ડ ચોકલેટ, ઓરીયો પુડિઞ

Oct-20-2018
Avani Desai
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કી્મ એન્ડ ચોકલેટ, ઓરીયો પુડિઞ રેસીપી વિશે

આ એક ડેઝર્ટ છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા મા ખૂબજ આસાન છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • તહેવાર
  • ફ્રેંચ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. કી્મી લેયર માટે:
  2. 1 કપ કી્મ
  3. 1/2 કપ પાણી
  4. 2 ટી સ્પૂન અઞર- અઞર પાવડર
  5. 1/4 કપ દળેલી ખાડ
  6. ચોકલેટ લેયર માટે:
  7. 1 કપ દૂધ
  8. 1/2 કપ પાણી
  9. 2 ટી સ્પૂન અઞર- અગર પાવડર
  10. 1/2 કપ મિલ્ક મેડ
  11. 1/4 કપ કોકો પાવડર
  12. 7 થી 8 ઓરીયો બિસ્કીટ
  13. 1 થી 2 ટેબલ સ્પૂન ચોકલેટ વમૅસેલી

સૂચનાઓ

  1. કી્મ લેયર બનાવવા માટે:
  2. એક પેન માં પાણી લઈ તેમાં અગર- અગર પાવડર મિક્સ કરી, પાણી ને અઞર- અઞર પાવડર બરાબર ઓઞળી જાય ત્યાં સુધી ગરમ કરો. સતત હલાવતા રહી ગરમ કરવુ
  3. હવે એક બીજા બાઉલ મા કી્મ લઈ તેમાં દળેલી ખાડ( પાવડર સુગર) ઉમેરી,બરાબર મિક્સ કરો.
  4. કી્મ માં અઞર- અગર મિક્સ પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરો.
  5. હવે એક ચોરસ એલ્યુમિનિયમ અથવા કાચ ના બાઉલમાં આ મિકસર રેડી 5 મિનિટ ફી્ઝર મા સેટ થવા દો.
  6. ઓરીયો બિસ્કીટ ના ચાર ભાગ માં ટૂકડા કરો.આ ટૂકડા ને થોડા સેટ થયેલા પૂડીગ પર ગોઠવી પાછુ 10 મિનીટ ફીઝર માં મુકો.
  7. ચોકલેટ લેયર માટે:
  8. ફરી થી પાણી માં અગર- અગર પાવડર મિક્સ કરી પાવડર ઓગળે ત્યાં સુધી ગરમ કરો.
  9. એક બાઉલમાં માં દૂધ, મિલ્ક મેડ અને કોકો પાવડર મિક્સ કરો, તેમાં અગર- અગર મિક્સ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.
  10. હવે પહેલે થી સેટ પૂડીગ ના પહેલા લેયર ની ઉપર આ મિક્સર ને ચમચા ની મદદ થી રેડો
  11. ઉપર થી ચોકલેટ વમૅસેલી ભભરાવી ફીઝર મા 20 થી 25 મિનિટ માટે સેટ થવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર