હોમ પેજ / રેસિપી / મેથી મરચાના ભજીયા

Photo of Methi marchana bhajiya by Kavi Nidhida at BetterButter
1120
4
0.0(0)
0

મેથી મરચાના ભજીયા

Oct-21-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મરચાના ભજીયા રેસીપી વિશે

મેથીનીભજી અને મરચાના ભજીયા

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક મોટી ઝૂડી મેથી ની ભાજી, સમારેલી
  2. 2½ કપ ચણાનો લોટ
  3. 1 ટી સ્પૂન આખા પાખા વાટેલા મરી
  4. 3 ભોલર મરચાના નાનાં નાનાં ટુકડા
  5. 1 ઇંચ આદુ, ખમણેલું
  6. 2 ટી સ્પૂન લીંબુ નો રસ
  7. નમક, સોડા
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક વાસણમાં બેસન અને બધા મસાલા લઈ પાણી ની મદદ થી મધ્યમ ખીરું બનાવી લો
  2. ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો, ગરમાગરમ ભજીયા ખજૂર આમલીની ચટણી સાથે પીરસો
  3. આ અમારા સૌરાષ્ટ્ર ના ભજીયા છે, એમાં હળદર ન હોય, અને આવા સફેદ જ તળાય, અને એમાં જ અમારી આવડત ની કદર થાય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર