હોમ પેજ / રેસિપી / વઘારેલા ભાત

Photo of leftover rice recipe by Hiral Pandya Shukla at BetterButter
492
2
0.0(0)
0

વઘારેલા ભાત

Oct-21-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલા ભાત રેસીપી વિશે

સાંજે ભુખ લાગે ત્યારે બપોરે બનાવેલ ભાત ને આ રીતે ગરમ કરી નાની કરી આપતા.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ભાત એક કપ
  2. એક ટમેટુ સમારેલુ
  3. ડુંગળી સમારેલી
  4. શીંગદાણા
  5. લીલું મરચું સમારેલુ
  6. તેલ અને રાઇ- હિંગ વઘાર માટે.
  7. લીમડાના પાન
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. લાલ મરચું પાવડર
  10. લીંબુ નો રસ અને ખાંડ સ્વાદ અનુસાર
  11. હળદર એક ચમચી

સૂચનાઓ

  1. બધી સામગ્રી તૈયાર કરવી
  2. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, હીંગ,લીમડો,શીંગદાણા,ટમેટાં અને ડુંગળી નાંખી સાંતળો
  3. બધા સુકા મસાલા નાંખી સાંતળો
  4. હવે ભાત નાંખી મિક્સ કરો.
  5. તૈયાર છે મસ્ત એવો નાસ્તો
  6. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર