હોમ પેજ / રેસિપી / Potli wala Achaar

Photo of Potli wala Achaar by Lata Lala at BetterButter
569
6
5(1)
0

Potli wala Achaar

Oct-21-2018
Lata Lala
20 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • સિંધી
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 10

  1. કાચી કૈરી 6
  2. સરસિયો તેલ 1/4 કપ
  3. કલોનજી/ ડુંગળી ના બી 1 ચમચી
  4. વરિયાળી 1 ચમચી
  5. મેથી અધકચરી 1 ચમચી
  6. હળદર 1 ચમચી
  7. લાલ મરચાં પાવડર 2 ચમચી
  8. હિંગ 1/2 ચમચી
  9. ગોડ 2 ચમચી
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. લસણ ની કળિયો 10
  12. વિનેગર 1/2 કપ
  13. પાણી ઉકાળી ને ઠંડુ કરી 2 ગ્લાસ
  14. મલમલ નું કાપડું 6×6 ચોકણી કાપેલું

સૂચનાઓ

  1. કૈરી ને સારી રીતે ધોઈ અને કાપડ થઈ લૂછી લઓ
  2. છાલ ઉતારી છીણી લયો
  3. ઉપર લખેલી બધી વસ્તુ, લસૂન છોડી ને એક સાથે ભેળવી દો
  4. સરસિયો તેલ અડધું જ નાખો
  5. એક કાંચ ની બરણી લઇ તેમાં ગરમ કરી ઠંડુ કરેલું પાણી નાખી વિનેગર અને બાકી નું અડધું સરસિયો તેલ અને થોડી હલદી નાખી મીઠું નાખી મિક્સ કરો
  6. ત્યાર પછી મલમલ ને એક ટુકડો લઇ એમાં અગાઉ તૈયાર કરેલી છીણેલી કૈરી 1 ચમચી ભરીને વચ્ચે મુકો
  7. તેની ઉપર અડકચરી/આખી લસૂન ની એક કડી મૂકી એના કુણા પકડી એની ઢીલી ગાંઠ બાંધી લો
  8. બધી પોટલી બાંધીને કાંચ ની બરણી માં નાખી ઢાકણ લાવી જ્યાં સીધો સુરજ ના દેખાય એવી જગ્યાય રાખી મુકો
  9. 4 દિવસ સુધી રાખો અને પછી ફ્રિજ માં મુકો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Hemang Thakrar
Oct-21-2018
Hiral Hemang Thakrar   Oct-21-2018

વાહ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર