હોમ પેજ / રેસિપી / કરી વારી કઢી અને રોટલા

Photo of kri vari kdhi ane rotla by Bhavna Nagadiya at BetterButter
834
3
0.0(0)
0

કરી વારી કઢી અને રોટલા

Oct-21-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કરી વારી કઢી અને રોટલા રેસીપી વિશે

દાદી નાજમાના મા ચોમાસા ની ઋતુ મા કેઉનાલા મા શાકભાજી તાજા નમલે ત્યારે આવાછાસ મા બનાવેલા શાક વપરાતા જેમ કે ઢોકલી નુ શાક સાથે જુવાર કે બાજરા ના રોટલા અનેલસણની ચટણી ,અથાણુ આસૌરાષ્ર્ટ નુ પાકુ ભાણુ કહેવાતુ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બે વાટકા છાસ
  2. એક ચમચો ચણાનો લોટ
  3. નિમક જરુર મુજબ
  4. હરદર1/2 ચમચી
  5. લાલુ મરચુ 1 નંગ
  6. લીમડા ના પાન ડાલખી
  7. ગોલ જરુર પ્રમાણે
  8. કરી માટે વાટકી ચણા નો લોટ
  9. નિમક સ્વાદ મુજબ
  10. હરદર પા ચમચી
  11. લાલ મરચુ પા ચમચી
  12. સાજી ના ફુલ ચપટી તેલ એક ચમચી
  13. પાણી જરુર મુજબ
  14. વઘાર માટે રાય હીંગતેલ ટમેટુ,સુકુ મરચુએક
  15. રોટલા માટે જુવાર કે બાજરા નો લોટ નિમક જરુર મુજબ
  16. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. છાસ મા ચણાનો લોટ મિક્સ કરો ગેસ પર ઉકલવા મુકો
  2. તેમા નિમર હરદર નાખો
  3. બીજા ચણા ના લોટ મા હરદર નિમક સાજી ના ફુલ તેલ નાની કરી નો લોટ બાંધો
  4. લોટ ને મસલી ઉકલતી કઢી મા ચારણી થી જરાતેલ વારો હાથકરી લઇકરી પાડો
  5. કઢી સહેજ ઘટ થાય કરી ચડી જાય પછીવઘાર કરો
  6. એક ચમચો તેલ ગરમ કરી રાય તતડે પછીહીંગ સુકુ મરચુ લીમડા પાન નાખી કઢી મારેડી દો
  7. જરુર મુજબ ગોલ નાખો
  8. ગરમ જ પીરસો
  9. રોટલા નાલોટ મા જરુર મુજબ નિમક નાખી પાણી થી લોટ બાંધો
  10. ખુબ મસલી ને હાથે થી કે પાટલી પર રોટલો ટીપી લો
  11. મધ્યમ તાપ પર શેકી લો
  12. ગરમ રોટલા પર માખણ અથવા ઘી લગાવો
  13. કઢી અથાણા સાથે પીરસો
  14. આથઇ દાદીમા ની ભાવતી ડીશ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર