હોમ પેજ / રેસિપી / મમરા ચટપટી

Photo of Mamra chatpati by heena shah at BetterButter
767
3
0.0(0)
0

મમરા ચટપટી

Oct-21-2018
heena shah
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરા ચટપટી રેસીપી વિશે

આજના આધુનિક અને ફાસ્ટ સમય માં જૂની વાનગી વિસરાતી જાય છે.આજે અંક આપવી જ વાનગી લઈ ને આવી છું. જે બનાવવા મા ખૂબ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. 100g મમરા
  2. 1ટામેટુ સમારી ને
  3. 1લીલુ મરચુ ઝીણાં સમારી ને
  4. મીઠા લીમડા ના પાન 4-5
  5. તેલ 3ચમચી
  6. રાઈ-જીરૂ ચપટી
  7. હીંગ, હળદર, લાલમરચૂ, મીઠું,
  8. 1/2લીંબુ
  9. કોથમીર ધોઈ અને સમારી ને.

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મમરા ને પાણી થી ધોઈ લેવા અને 5મીનીટ પાળવા દો. જેમ પૌઆ બનાવતી વખતે કરીયે છે
  2. એક કરાઈ મા તેલ લઈ ગરમ કરો
  3. તેમા રાઈ-જીરૂ ઉમેરો.
  4. તતડે એટલે લીલા મરચાં ના ટૂકડા, લીમડા ના પાન, ટામેટા ઉમેરો.
  5. જરા વાર રહી ને હીંગ, હળદર, મરચૂ,ઉમેરી મમરા ઉમેરો, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી સરખુ મિક્સ કરો
  6. કોથમીર થી સજાવી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર