હોમ પેજ / રેસિપી / સિંધી કાચી કઢી..

Photo of Sindhi kachi kadi by Jhanvi Chandwani at BetterButter
1136
3
0.0(0)
0

સિંધી કાચી કઢી..

Oct-22-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કાચી કઢી.. રેસીપી વિશે

મારા દાદી માંએ મને આ કડી સીખાવી હતી..હું જ્યારે પણ માયકે જાઉં છું ત્યારે આ કડી નું આનંદ માંડુ છું. આ કડી માં બધી શાકભાજી નાખી બેસન નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન. 1/2 વાટકી
  2. બટાકા. 1
  3. ગવાર ફળી 6-7
  4. ભીંડી. 6
  5. દૂધી. 1/2
  6. જીરું. 1 ચમચી
  7. મેથી દાણા. 1/2 ચમચી
  8. હિંગ. 1/2 ચમચી
  9. લીમડો. 8 પત્તા
  10. લીલા મરચા. 7 બારીક સમારેલા
  11. હળદર. 1/2 ચમચી
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. પાણી. 4 ગ્લાસ
  14. લીંબુ નો રસ. 2-3 ચમચી
  15. ટામેટા. 1 બારીક સમારેલ
  16. કિથમીર. 2 ચમચી

સૂચનાઓ

  1. કૂકર માં તેલ નાખી એમાં જીરું, મેથી દાણા, હિંગ, લીમડો, અને લીલા મરચાં નાખવા.
  2. પછી તેમાં બધી શાક ભાજી નાખી ખાલી ભીંડી અને ટામેટા નહીં નાખવા . હળદર, મીઠું નાખી 3 ગ્લાસ પાણી નાખવો.
  3. એક બાઉલ માં બેસન અને 1/2 ગ્લાસ પાણી નાખી બેસન ને એકસરખું કરવો .પછી તેમાં 1/2 બીજો પાણી નાખી લેવો. અને રસો તૈયાર કરવો.
  4. કૂકર ના પાણી માં ઉકાળ આવે ત્યારે તેમાં બેસન વાળો રસો છની થી છળી નાખતા જવું અને ગુમાવતા જવું જેથી તેમાં બેસન સરખો મિક્સ થઈ જાય.
  5. કૂકર ને ઢાંકણ લગાવી 1 જ સિટી લગાવવી.
  6. ભીંડી ને લાંબી સમારી તેલમાં ફ્રાય કરી લેવું.
  7. કૂકર ઠંડુ થાય ત્યારે ઢાંકણ ખોલી તેમાં ભીંડી , ટામેટા, લીંબુ નો રસ અને કોથમીર નાખી 2 મિનિટ ધીમા તાપે ગેસ પર મૂકવું.
  8. 2 મિનિટ પછી ગેસ બંદ કરવું... તૈયાર છે કાચી કડી. તેને ચાવલ જોડે ખાવા માં મજા પડશે..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર