હોમ પેજ / રેસિપી / ખરવસ / જુનનું

Photo of Kharvas / Junnu by Renu Chandratre at BetterButter
0
5
0(0)
0

ખરવસ / જુનનું

Oct-23-2018
Renu Chandratre
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખરવસ / જુનનું રેસીપી વિશે

ઝટપટ હેલ્દી મીઠાઈ , મહારાષ્ટ્રીયન પારંપરિક વાનગી

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • સામાન્ય
 • ડીનર પાર્ટી
 • મહારાષ્ટ્ર
 • પીસવું
 • બાફવું
 • ફ્રીઝ કરવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. કોલોસ્ત્રમ/ ગાયનું ચીક 4 કપ
 2. ખાંડ 3/4 કપ
 3. ઈલાયચી પાવડર 1/4 ચમચી
 4. કેશર 1-2 ચપટી

સૂચનાઓ

 1. સૌપ્રથમ એક મિક્સિંગ બોલમાં ગાયનું ચીક, ખાંડ, ઈલાયચી પાવડર અને જેશર ઉમેરો
 2. સરસ રીતે ખાંડ ઘુલી જય , મિક્સ કરો
 3. સ્ટીમરમાં અથવા ઢોકળા સ્ટીમરમાં પાણી ગરમ કરો
 4. ચીકના મિશ્રણ એક કન્ટેનર / મોલ્ડમાં ઉમેરો , ઢાંકણ ઢાંકીદો
 5. 15 થી 20 મિનીટ માટે સ્લૉ ગૅસ પા સ્ટીમ કારીલો
 6. ઠંડુ થવા જાયે , જરૂરમુંજાત શેઓમાં કટ કરી લો
 7. ફ્રિજમાં ચીલ કરો પછી સર્વ કરો
 8. મુલાયમ, હેલ્દી પરફેક્ટ ખરવસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર