હોમ પેજ / રેસિપી / ભરેલા મરચા

Photo of Stuffed Green Chilli by Shruti Hinsu Chaniyara at BetterButter
445
6
0.0(0)
0

ભરેલા મરચા

Oct-23-2018
Shruti Hinsu Chaniyara
15 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા મરચા રેસીપી વિશે

નાનીમા ની ઝડપી અને મારી તથા મારા ભાઈ બહેનો ની મનપસંદ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સ્ટર ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ વાટકી બેસન
  2. ૪ લીલા મરચા
  3. ૧ ચમચી લીંબૂનો રસ
  4. ૨ ચમચી સિંગદાણા નો ભુકો
  5. ૧ ચમચી તલ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચી નાળિયેરનું ખમણ
  10. ૧ ચમચી મરચું પાવડર
  11. ચપટી ખાંડ
  12. તેલ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ ૧ પ્લેટ મા બેસન લો તેમાં ૧ ચમચી તેલ અને ચપટી હળદર નાખી બરાબર મિક્સ કરો.
  2. હવે ૧ પેન મા બેસન લઈ ધીમાં તાપે શેકો. લોટ શેકાવા આવશે એટલે સુગંધ આવશે. પછી પ્લેટ મા નાખી થોડી વાર ઠંડુ થવા દેવું
  3. મરચામાં ૧ ઊભો ચિરો કરી અંદર થી બી કાઢી લેવા.
  4. હવે બેસન મા બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરો. ૨ ચમચી તેલ ઉમેરી ને મીક્ષ કરો.
  5. આ મીશ્રણ ને મરચામાં ભરીલો.
  6. હવે ૩ ચમચી તેલ ગરમ મૂકીને તેમાં રાઈ અને જીરું નાખી ભરેલા મરચા નાખી થોડી વાર ચડવા દો.
  7. વધારાનો લોટ ઉમેરો 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર