હોમ પેજ / રેસિપી / બ્રાઉન રાઇસ તહેરી

Photo of Brown rice tehri by Nimisha Shah at BetterButter
1118
4
0.0(0)
0

બ્રાઉન રાઇસ તહેરી

Oct-23-2018
Nimisha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રાઉન રાઇસ તહેરી રેસીપી વિશે

ઉત્તર ભારત ની વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ઉત્તર ભારતીય
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. બાઉન રાઇસ ૨ વાટકી
  2. તેલ, મીઠું, મરચું, હળદર, ધાણા પાવડર
  3. તજ, તમાલપાન,
  4. સૂકા લાલ મરચાં
  5. સમારેલ લસણ, ડુંગળી, કોબી, ગાજર, કેપ્સીકમ

સૂચનાઓ

  1. કૂકર માં ૨ ચમચી તેલ લઇ જીરું, લાલ મરચાં, તમાલપાન, તજ નાખો
  2. હવે સમારેલ લસણ, ડુંગળી અને બીજા શાકભાજી ઉમેરો.
  3. ૨વાટકી રાઈસ ઉમેરો.
  4. મીઠું અને બીજા મસાલો ઉમેરો.
  5. પાણી ઉમેરો..
  6. ૨ ૩ સીટી વગાડો
  7. કૂકર ઠંડુ થાય એટલે કોથમીર સાથે પરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર