BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Mava Peda

Photo of Mava Peda by Mital Viramgama at BetterButter
0
5
1(1)
1

Mava Peda

Oct-23-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 150g ખાંડ
  2. 400g માવો
  3. 1/4 ટીસ્પૂન એલાયચી પાવડર
  4. બદામ પીસ્તા ની કતરી એક ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. સૌથી પહેલાં માવાને ખમણી લેવાનો.
  2. એક જાડા તળીયા વાળા તપેલામાં ખાંડ નાખી બે તારની ચાસણી બનાવી લો.
  3. હવે તે ચાસણી મા ખમણેલો માવો નાખી ઘીમા તાપે ગેસ ઉપર હલાવાનુ .
  4. પાંચેક મિનિટ માં કઠણ થવા લાગે માવો એટલે એલાયચી પાવડર નાખી દો.
  5. હવે માવો પેન છોડવા માંડે એટલે સ્ટવ બંધ દો આ માવાને તવીથા થી ખુબજ હલાવાનો જેથી માવો લીસો બનીજાય
  6. હવે ઠંડુ થાય એટલે મસળી ને તમારી ચોઇસ ના પેંડા વાળી લો અને ઉપર બદામ પીસ્તા ની કતરી નાખી દો.
  7. થોડી વાર સુકાય જાય પછી તમારાં પેંડા રેડી છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Pandya Shukla
Oct-23-2018
Hiral Pandya Shukla   Oct-23-2018

મને માવા ની રેસીપી આપોને... મે બે ત્રણ વાર બનાવ્યો પણ પરફેક્ટ નથી થતો.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર