હોમ પેજ / રેસિપી / કોઠા ની ચટણી

Photo of KOTHA NI CHATNI by Parul Bhimani at BetterButter
1582
5
0(0)
0

કોઠા ની ચટણી

Oct-23-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોઠા ની ચટણી રેસીપી વિશે

દોસ્તો ચટપટી ખાટી મીઠી ચટણી ખાવાનીઆવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • પીસવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 મોટી સાઈઝનું કોઠું
  2. 2 ચમચા ગોળ
  3. 2 ચમચા લાલ મરચું
  4. 2 ચમચા ધાણાજીરું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચી ગરમ મસાલો
  7. 1 ચમચી પીસેલું જીરું

સૂચનાઓ

  1. 1 - કોઠું તોડી ને તેમાંથી પલ્પ કાઢી ને લાકડા ની ખાંડણી મી કાઢી લો.
  2. દસ્તા વડે ખાંડ નું શરૂ કરી દો. કોઠા ના એકેએક બિયા ભાંગી જવા જોઈએ.
  3. હવે ખાંડણી માં ગોળ સિવાય ના બધા મસાલા નાખી ને ખાંડતા જાવ.
  4. છેલ્લે થાળી માં ગોળ અને ખાંડેલો મસાલો હાથ થી મસળી ને મિક્સ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર