હોમ પેજ / રેસિપી / જુવાર ના રોટલા

Photo of shogam chapati by Asha Shah at BetterButter
382
2
0.0(0)
0

જુવાર ના રોટલા

Oct-24-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જુવાર ના રોટલા રેસીપી વિશે

દાદી સ્પેશીલ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1. 1 વાટકી જુવાર નો લોટ
  2. 2. ચપટી મીઠું
  3. 3. પાણી જરુર મુજબ
  4. 4.ઘી રોટલા પર લગાવવા
  5. 5. પ્લાસટીક થેપવા માટે

સૂચનાઓ

  1. 1. એક બાઉલ મા જુવાર નો લોટ લઇ મીઠુ નાખી ધીરે ધીરે પાણી મુકી નરમ લોટ બાઘોં.
  2. 2. ગેસ ચાલુ કરી તવી ગરમ કરવા મૂકો.
  3. 3. લોટ માંથી એક સરખા લુઆ કરો.
  4. 4. એક લુઓ લઇ પ્લાસટીક પર અટામણ છાટીં મુકી ને રાઉન્ડ મા થેપી લો.
  5. 5. ગરમ તવી પર રોટલા ને મુકો .આંચ મીડિયમ રાખવી .
  6. 6. થોડીવાર મા સાઇડ બદલવી .
  7. 7.બીજી બાજુ શેકાય ગયા પછી હલકા હાથે તવેતા ની મદદ થી દબાવો.
  8. 8.ફુલી ને સરસ તૈયાર થઈ જશે.
  9. 9.ઘી લગાવી ગરમ ગરમ લસણ ની ચટની અથવા દાલ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર