BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંથી ઢેબરાં

Photo of Methi Dhebra by Mital Viramgama at BetterButter
0
1
0(0)
0

મેંથી ઢેબરાં

Oct-24-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંથી ઢેબરાં રેસીપી વિશે

ઢેબરાં આપણા ગુજરાતી ઓનુ ફેવરીટ ટ્રાવેલિંગ ફૂડ છે. કારણકે લાંબો સમય સુધી રહે છેઅને બગડતા નથીં. ઠંડા પણ ટેસ્ટ મા સરસ લાગે છે. અમારા ઘર માં બધાં ના ફેવરીટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1કપ ભાખરી નો લોટ
  2. 1/4કપ બાજરાનો લોટ
  3. 1/4કપ મકાઇનો લોટ
  4. 1/4 દહીં
  5. 1/2કપ જીણી સમારેલી મેથી
  6. 2ટેબલ સ્પૂન લસણ આદુ મરચાં ની પેસ્ટ
  7. 1/4ટી સ્પૂન હળદર
  8. 1ટી સ્પૂન લાલ મરચું
  9. 1ટેબલ સ્પૂન તલ
  10. નીમક સ્વાદ અનુસાર
  11. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બધા લોટ મીક્સ કરી તેમાં મેથી અને ધાણા ભાજી નાખી દો
  2. પછી તેમાં હળદર નીમક સ્વાદ અનુસાર લાલ મરચું આદુ મરચાં ની પેસ્ટ દહીં બધું નાખી દો અને થોડા તલ.
  3. હવે તેનો કઠણ લોટ બાંધવો પછી બે થી ત્રણ કલાક ઢાંકી ને રહેવા દેવું .
  4. પછી પુરી જેવડાં લૂવા કરી પાટલા ઉપર એક પ્લાસ્ટીક રાખી તેલ લગાવીને હાથથી અથવા વાટકા થી દબાવી ને ઢેબરાં બનાવી ઉપર તલ છાંટી મીડીયમ ગરમ તેલ મા તળવા ના.
  5. ગરમ તેલ મા કીસપી તળવા ના.
  6. હવે આ ઢેબરાં તમે દહીં અને ચટણી સાથે સર્વ કરો અથવા ચા સાથે સર્વ કરો ગરમાગરમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર