પનીર જલેબી | paneer jalebi Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  24th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of paneer jalebi by Kalpana Parmar at BetterButter
પનીર જલેબીby Kalpana Parmar
  • તૈયારીનો સમય

    8

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    5

    લોકો

1

0

પનીર જલેબી વાનગીઓ

પનીર જલેબી Ingredients to make ( Ingredients to make paneer jalebi Recipe in Gujarati )

  • 1 કપ પનીર
  • 1/2 કપ મેંદો
  • 2 ચમચી દહીં
  • 2 ચમચી બેસન
  • 1/2 ચમચી – બેકિંગ પાઉડર
  • તળવા માટે ઘી
  • 2 ચમચી કાજૂ-બદામની કતરન
  • ચપટી પીળો ફૂડ કલર
  • 1 નાની ચમચી એલચી પાવડર
  • ગુલાબની પાંખડી
  • ચાસણી માટે
  • 2 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • 1/2 ચમચી – ઇલાયચી પાઉડર

How to make પનીર જલેબી

  1. સૌ પ્રથમ એક મોટા વાડકા માં મેંદો દહીં બેસન ને 1/2 કપ પાણી થી ઘાટું ખીરું બનાવી ને ઢાંકી ને 12 કલાક મૂકી રાખો
  2. 12 કલાક પછી મિકસરમાં પનીર, મેંદા નું ખીરું નાખી ને લિસ્સું ખીરું બનાવી લેવું ફૂડ કલર એલચી પાવડર બેકિંગ પાઉડર ઉમેરીને તેની બરાબર પેસ્ટ બનાવી લો.
  3. પાઇપિંગ બેગ માં પનીરની પેસ્ટ ભરીને અલગ રાખી દો.
  4. હવે એક કડાઈ માં ખાંડ અને પાણી ઉકાળીને એક તારની ચાસણી બનાવી લો. તેમા ઇલાયચી પાઉડર મિક્સ કરી લો.
  5. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી લો અને ગરમ ઘી માં પાઇપિંગ બેગ થી જલેબી બનાવી લો અને તેને કડક થાય ત્યાં સુધી તળી લો
  6. તેને બહાર નીકાળીને ચાસણીમાં રાખો. 1 મિનિટ માટે ચાસણી માં રાખીને કાઢી લો હવે તૈયાર જલેબીને પ્લેટમાં નીકાળી લો અને તેની પર કાજૂ-બદામ, તેમજ ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Reviews for paneer jalebi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો