હોમ પેજ / રેસિપી / લસણ ની ચટની

Photo of GARLIC CHUTNEY by Asha Shah at BetterButter
546
2
0.0(0)
0

લસણ ની ચટની

Oct-25-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણ ની ચટની રેસીપી વિશે

દાદી ની જ સરસ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • રાજસ્થાન
  • સાથે ની સામગ્રી
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 5

  1. 1. 20 કડી લસણ ની છોલેલી
  2. 2. 1 જુડી લીલા ધાણા
  3. 3. 10/15 આખું લાલ કાશ્મીરી મરચું
  4. 4. 2 ચમચી સીંગદાણા
  5. 5. આંબલી પલાડેલી 1 1/2 ટુકડો
  6. 6.1 ચમચી તલ ( ઓપ્શનલ)
  7. 7. મીઠું જરુરીયાત મુજબ
  8. 8 .1 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. 2. બધી સામગી્ મિકશર મા નાખી ક્શ કરો1. લીલા ધાણા ધોઇ સમારેલી લેવા.
  2. 2. બધી સામગી્ મિકશર ના જાર માં મુકો..
  3. 3. આંબલી ને મસલી એનુ પાણી જરુર મુજબ નાખવું
  4. 4. ધીરે ધીરે ક્શ કરવું.
  5. 4. થોડુ દરદરુ કરવુ જેથી લસોટેલા જેવો સ્વાદ આવે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર