હોમ પેજ / રેસિપી / કેળાની છાલ નુ શાક

Photo of Banana peel bhaji by vaishali nandola at BetterButter
564
3
0.0(0)
0

કેળાની છાલ નુ શાક

Oct-25-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળાની છાલ નુ શાક રેસીપી વિશે

આ રેસિપી મારા દાદી સાસુની છે.જે મારા હસબન્ડે કીધી.જેને અળદની દાળ અને રોટલી સાથે ખાતા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 પાકા કેળાની છાલ
  2. 4 ચમચી તેલ
  3. હળદર,મરચુ,ધાણાજીરુ,મીઠુ,જીરુ, હીંગ,સાકર
  4. 2 ચમચા શેકેલો ચણાનો લોટ
  5. 1 ચમચી મરચુ
  6. 1 ચમચી ધાણાજીરુ
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 1 ચમચી લીંબુનો રસ
  11. સાકર સ્વાદ મુજબ
  12. તેલ જરુર મુજબ ( શાક ચડવા મા જ વધારે મકેલુ હોવાથી)
  13. કોથમીર

સૂચનાઓ

  1. પાકા કેળાની છાલ ની અંદર ના સફેદ ભાગને ચાકુથી હલકા હાથે પ્લેન કરો.
  2. હવે તેને ઝીણા સમારી લો.
  3. તેલ મુકી જીરા અને હીંગનો વઘાર કરી કેળાની છાલ ઉમેરો. મસાલા કરો.
  4. થોડી વાર ચઢવા ધો.
  5. એ ચડે ત્યાં સુધી એક બાઉલમા શેકેલો ચણાનો લોટ લઈ તેમા તેલ,હળદર , મરચુ,ધાણાજીરુ,ગરમ મસાલો,લીંબુનો રસ, સાકર , મીઠુ નાખી મિક્સ કરો.
  6. છાલ ચડવા આવે એટલે તેમા મિક્સ કરેલો લોટ નાખી ચડાવો.
  7. ચણા નો લોટ નખ્યા પછી 5 થી 7 મિનીટ મા શાક તૈયાર થઈ જશે
  8. કોથમીર થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર