હોમ પેજ / રેસિપી / ખીચડી કઢી

Photo of Khichdi kadhi by Aachal Jadeja at BetterButter
561
5
0.0(0)
0

ખીચડી કઢી

Oct-25-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચડી કઢી રેસીપી વિશે

ગુજરાતીઓ ની પ્રીય વાનગી દાદી મા દિકરી સાસરે જાય અએ પહેલાં આ વાનગી શીખવી જ દે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩કપ છાશ
  2. ૪ચમચી ચણાનો લોટ
  3. ૨લીલા મરચા
  4. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. રાઈ ૧ ચમચી
  7. જીરું ૧/૨ ચમચી
  8. મેથી દાણા૧/૨ ચમચી
  9. ૨ચમચી ઘી
  10. હિગ ચપટી
  11. ગોળ ૧/૨ ચમચી
  12. ખીચડી
  13. મગ ની દાળ ૧/૨ કપ
  14. ચોખા ૧ કપ
  15. મીઠું
  16. મેથી દાણા ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા છાશ અને ચણાના લોટ ને મિકસ કરો
  2. તે ને ઉકાળો તેમાં મીઠ,ગોળું, આદુ,મરચાની પેસ્ટ નાખો
  3. કડાઈમાં ઘી લો તેમાં રાઇ, જીરું, મેથી, હિન્ગ લીમડાના પાન નો વઘારો
  4. ઉકાળો ધીમે ગેસ પર
  5. ખીચડી
  6. દાળ અને ચોખા ને ધોઈ ને કુકરમાં ૩ કપ પાણી માં મીઠું અને મેથીના ખી ઓરી દો
  7. ૩સીટી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર