હોમ પેજ / રેસિપી / અડદની દાળ

Photo of Urad dal by vaishali nandola at BetterButter
585
3
0.0(0)
0

અડદની દાળ

Oct-25-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અડદની દાળ રેસીપી વિશે

દાદી સાસુની રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 નાની વાટકી અડદની દાળ
  2. 1 ટમેટુ સમારેલુ
  3. 2 ચમચી તેલ
  4. જીરુ , હીંગ વઘાર માટે
  5. લીમડો, 1 લીલુ મરચુ, આદુ થોડુ
  6. 1/2 ચમચી લાલ મરચુ
  7. 1/4 ચમચી હળદર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1/4 ચમચી લીંબુનો રસ
  10. કોથમીર

સૂચનાઓ

  1. અડદની દાળ ને જરુર મુજબ પાણી નાખી બાફી લો.
  2. એક પૅનમા તેલ ગરમ કરી જીરુ અને હીગ થી વઘાર કરો.લીમડો,મરચુ નાખી ટમેટા નાખો.
  3. ટમેટા ચડી જાય એટલે તેમા મીઠુ, લાલ મરચુ, હળદર,આદુ નાખો.
  4. બાફેલી અડદની દાળ અને લીંબુનો રસ નાખો.જરુર મુજબ પાણી નાખી ઉકાળો.
  5. કોથમીર થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર