હોમ પેજ / રેસિપી / લાસપસ્તી લાપસી

Photo of LAPSI by Parul Bhimani at BetterButter
355
5
0.0(0)
0

લાસપસ્તી લાપસી

Oct-25-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાસપસ્તી લાપસી રેસીપી વિશે

મારા બા કહે છે કે અમારા જમાના માં છોકરી જન્મે ત્યારે લાપસી રાંધવામાં આવતી અને અત્યારે.......

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ થી સહેજ વધારે ઘઉં નો કરકરો લોટ
  2. 1 કપ પાણી
  3. 3/4 કપ ગોળ
  4. 1 કપ ઘી
  5. 1/2 કપ તેલ
  6. 1 ચમચો ખાંડ
  7. 1/2 કપ

સૂચનાઓ

  1. સૌ પહેલા પાણી ગરમ થવા મુકો.તેમાં ગોળ નાખો ગોળ ઓગળી જાય પછી ગેસ બંધ કરી લો.
  2. ગોળ નું પાણી થોડું ઠંડુ થઈ જાય પછી તે પાણી ને ગરણી વડે ગળી ને બીજા મોટા વાસણ માં ગેસ ઉપર ઉકળવા થવા દો.
  3. ઘઉં ના લોટ માં તેલ નું મોંણ નાખી ને ગોળ વાળા તપેલા માં ધીમે ધીમે ઓરી દો. એટલે કે છૂટીછૂટી નાખી દો.
  4. હવે યાદ રહે ,લોટ ઓરયા પછી તેને ચમચા હલાવવાનું નથી.10 મિનિટ બાદ વેલણ ની મદદ થી લાપસી માં તળિયા સુધી કાના પાડવા ના છે.તેમાં 1/2 ઘી રેડી ડો.અને ખાંડ ભભરાવી દો..પાણી બળી જાય પછી જ હલાવવાની છે નકર ચીકણી બનસે.
  5. હવે વેલણ ની મદદથી લાપસી ને હલાવો.ગેસ ઉપર લોઢી મૂકી દો અને તેની ઉપર લાપસી નું તપેલું ધેમાં તાપે બફાવા મૂકી ડો.તૈયાર છે લાપસી.
  6. લાપસી અને મગ ની દાળ નું કૉબીશન સુપર્બ છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર