હોમ પેજ / રેસિપી / ડ્રાય ફૂટ ખીર

Photo of Dryfruit kheer by Aachal Jadeja at BetterButter
241
1
0.0(0)
0

ડ્રાય ફૂટ ખીર

Oct-26-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય ફૂટ ખીર રેસીપી વિશે

પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ લિટર દૂધ
  2. ,૧૦૦ ગ્રામ ચોખા
  3. ૧૦૦ગ્રામ ખાડં
  4. ડ્રાય ફુટ પાવડર ૨ ચમચી
  5. કાપેલા ડ્રાય ફુટ ૧/૨ કપ
  6. ૧/૨ ચમચી એલચી પાઉડર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચોખા ને ધોઈ નાખો
  2. દૂધ ઉકાળો ઘીમાં ગેસ પર.
  3. દૂધ માં ચોખા ઉમેરો અને હલાવતા જાવ જેથી તળી યા મા ચોટે નહિ.
  4. ભાત બરાબર ચડી જાય એટલે ખાડ નાખો
  5. ત્યારબાદ ડ્રાય ફૂટ પાવડર નાખી હલાવી લો
  6. ઠંડી કરી પીરસો
  7. ડ્રાય ફુટ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર