Photo of Rabado by Rupa Thaker at BetterButter
311
3
0.0(0)
0

રાબડો

Oct-26-2018
Rupa Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાબડો રેસીપી વિશે

હેલ્થી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં ના ફાડા એક વાટકી
  2. દૂધ અડધો લીટર
  3. સાકર એક વાટકી
  4. એલચીનો પાઉડર અડધી ચમચી
  5. અડધી નાની વાટકી સમારેલ સુકો મેવો
  6. ચપટી જાયફળ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ફાડા ને ૨ કે ૩ પાણી એ ધોવા
  2. કુકર મા એક ગ્લાસ પાણી નાખી ફાડા ની ૫ સીટી વગાડવી
  3. બફાઈ ગયા પછી તેમા ૨ ચમચી ઘી નાખી મિડીયમ તાપે ગેસ પર રાખવુ
  4. પછી તેમા દુધ નાખી હલાવવું
  5. ૧૫ મીનીટ સુધી ઉકાળવું
  6. પછી સાકર અને જાયફળ નાખી હલાવવું
  7. છેલ્લે સુકો મેવાથી શણગારીને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર