હોમ પેજ / રેસિપી / પકોડા નુ રાયતું

Photo of Pakoda raita by Aachal Jadeja at BetterButter
471
2
0.0(0)
0

પકોડા નુ રાયતું

Oct-26-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પકોડા નુ રાયતું રેસીપી વિશે

અમારા ધર માં બધા નુ મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દહીં ૨૫૦ ગ્રામ
  2. જીરા પાવડર ૧/૨ ચમચી
  3. મીઠું જરૂર મુજબ
  4. ચણાનો લોટ ૧કપ
  5. હળદર ૧/૪ ચમચી
  6. અજમો ૧/૪ ચમચી
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા ચણાનો લોટ માં મીઠું, હળદર, અજમો, જરૂર મુજબ પાણી નાખી ધોળ બનાવી લો
  2. કડાઈમાં તેલ ગરમ મૂકો
  3. પકોડા તળી લો ધીમા ગેસ પર
  4. દહીં માં મીઠું, જીરું પાવડર, થોડું પાણી નાંખી બ્લેન્ડર ફેરવી લો.
  5. એકરસ કરી લો
  6. પકોડા ઠંડા થઈ ગયા બાદ તેમાં ઉમેરો
  7. કોથમીર થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર