હોમ પેજ / રેસિપી / ભરેલાં મરચાં

Photo of Stuffed Green Chillies by Mital Viramgama at BetterButter
660
2
0.0(0)
0

ભરેલાં મરચાં

Oct-26-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલાં મરચાં રેસીપી વિશે

ભરેલાં મરચાં એક દેશી ડીસ છે. પહેલાં ના જમાનામાં મારાં દાદી કહેતાં કે એમને શાક ન મળે તો પણ રોટલા અને ખીચડી સાથે એન્જોય કરતાં.

રેસીપી ટૈગ

  • વેજ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 15થીં 20નંગ મીડીયમ તીખાં મરચાં
  2. 1 1/2ટેબલ સ્પૂન તેલ
  3. 3સ્પૂન સેકેલો ચણાનો લોટ
  4. 2સ્પૂન ગાંઠીયા નો ભૂકો
  5. 1ટેબલ સ્પૂન સેકેલો મગફળી નો ભૂકો
  6. 1ટી સ્પૂન તલ
  7. 1ટી સ્પૂન વરીયાળી
  8. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  9. 1/2સ્પૂન લાલ મરચું
  10. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  11. 1/4 સ્પૂન હળદર
  12. 1ટી સ્પૂન ખાંડ
  13. 1/2સ્પૂન લીંબુ નો રસ
  14. રાઇ જીરૂ હીઞવધાર માટે
  15. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  16. નીમક

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મરચાં ધોઇને વચ્ચે થી કાપો મારી બધા બીયા કાઢી લો.
  2. હવે સેકેલો મગફળી નો ભૂકો અને ચણાનો લોટ લઇને તેમાં ગાંઠીયા નો ભૂકો નાખી નીમક સ્વાદ અનુસાર ધાણા ભાજી નાખી થોડું તેલ નાખી લાલ મરચું ઘાણા પાવડર તલ અને વરીયાળી અને લીંબુ નો રસ આદુ ની પેસ્ટ ખાંડ નાખી મીક્સ કરી લો .
  3. હવે આ મસાલો મરચાં મા ભરી લેવાનો.
  4. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી ભરેલાં મરચાં નાખી દો
  5. હવે હળદર નીમક સ્વાદ અનુસાર નાખી બે થી પાંચ મીનીટ મરચાં ને ચડવા દેવાના. મરચાં ને ખૂલ્લા જ ચોડવા ના એટલે કલર આવો ને આવોજ રહે.
  6. હવે તમારા ભરેલાં મરચાં રેડી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર