Photo of Gojiya by safiya abdurrahman khan at BetterButter
314
1
0.0(0)
0

ગોજીયા

Oct-26-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોજીયા રેસીપી વિશે

અવધની આ પારંપરિક વાનગી છે,જે મુખ્યત્વે શિયાળામાં બનાવાય છે.બિહારમાં પીઠા તરીકે ઓળખાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • અવધી
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા નો લોટ ૨ કપ
  2. મીઠુ ૧ થી ૨ ચમચી
  3. ભરવા માટે
  4. ચણા દાળ ૧ કપ
  5. કોથમીર ૧ નાની ઝૂડી
  6. સૉવાની ભાજી ૧/૨ ઝૂડી
  7. લીલા મરચા ૬-૭
  8. લસણ ૬-૭ કળી
  9. મીઠુ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ચણા નો લોટ ૩ કલાક ભીંજવી ને ધોઈ લો.
  2. મિક્ષિમા ભીંજવેલી ચણા દાળ, કોથમીર,સૉવા ની ભાજી,લસણ,મીઠુ અને લીલા મરચા વાટી લો.(વગર પાણી)
  3. ચોખા નાં લોટમાં મીઠુ નાખી નરમ લોટ બાંધો.
  4. લોટમાંથી થોડો લૂઓ લઇ હાથ થી પહોળું કરી ૧ મોટી ચમચી દાળ નો પેસ્ટ ભરી મનગમતો આકાર આપો.
  5. પહોળા વાસણમા પાણી ગરમ કરી ચલણી મૂકો તેનાં પર ગોજીયા મુકી ઢાકણ ઢાંકી બાફવા મુકી દો.
  6. બફાય જય એટ્લે ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર