હોમ પેજ / રેસિપી / ચિત્તા પ્રિન્ટ સબ્ઝી

Photo of Leopard print sabzi by Lata Lala at BetterButter
372
3
0.0(0)
0

ચિત્તા પ્રિન્ટ સબ્ઝી

Oct-26-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિત્તા પ્રિન્ટ સબ્ઝી રેસીપી વિશે

આ સબ્જી ખાસ છે કારણ કે જ્યારે અમે નાના હતા તો જ્યારે મારી દાદી માં આ બનવતા ત્યારે અમે ખુશ થઈ ને એને ચિત્તા પ્રિન્ટ વારી સબ્જી કહીને ખાતા હતા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • સિંધી
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 3

  1. ટીંડા/ ટીનસા 200 ગ્રામ
  2. મોટો બટેકું 1
  3. લસણ ની કળિયો 8
  4. મરચું 1
  5. સુક્કા કોકમ પાણી માં ભીંજવાયેલા 4
  6. લાલ મરચું 1 ચમચી
  7. ધાણા પાવડર 1 ચમચી
  8. કસૂરી મેથી 2 નાની ચમચી
  9. ધાણા ભાજી થોડી
  10. ઘઉં નો લોટ પાણી નાખીને પેસ્ટ બનાવો
  11. ઘી 2 ચમચી

સૂચનાઓ

  1. એક જાડી કડાઈમાં ઘી નાખો
  2. તેમાં અધકચરી કરેલી લસણ અને કાપેલી ધાણા ભાજી નાખી સાંતળો
  3. બધે સુક્કા મસાલા નાખો
  4. એમાં કસૂરી મેથી નાખો
  5. 2 ગ્લાસ જેટલો પાણી નાખો
  6. તેમાં ઘઉં અને પાણી ની પેસ્ટ નાખો
  7. સારી રીતે હલાવી મિક્સ કરો
  8. એક ઉકાળો આવે એટલે એક ટીંડા/ટીનસા ના બે ટુકડા કરી પાણી માં નાખો
  9. બટેકા ના જાડા ગોળ ટુકડા કરી નાખો
  10. ભીંજવાયેલા કોકમ પાણી સમેત નાખો
  11. ઢાંકણ મૂકી 10 થઈ 15 મિનિટ સુધી ચડવા દો
  12. લસણ અને કસૂરી મેથી, ભાજી ચઢી ગયા પછી ઉપર આવી જશે
  13. ભાજી નો દેખાવ ચીત્તા ની પ્રિન્ટ જેવો દેખાશે
  14. આને ભાખરી કે ભાત સાથે ખાઈ શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર