હોમ પેજ / રેસિપી / ગુલાબ જાબુંન

Photo of GULAB JAMUN by Asha Shah at BetterButter
1213
2
0.0(0)
0

ગુલાબ જાબુંન

Oct-26-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ જાબુંન રેસીપી વિશે

મારી સાસરી મા હેલ્દી વાનગી ઉપયોગ માં લેવાય છે. મારા દાદી સાસુ મિલ્ક પાવડર થી બનાવતા તે જ વાનગી હું દરેક ટાઇમ બનાવું છું.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1. 1 કપ મીલ્ક પાવડર
  2. 2. 1/4 મેંદો
  3. 3. 1 ચમચી બેકીંગ પાવડર
  4. 4. 1 કપ દુધ
  5. 5.1 ચમચી ધી
  6. 6. તડવા માટે તેલ કે ઘી
  7. ચાસની માટે
  8. 1. 1 કપ સુગર (ખાંડ)
  9. 2. 2 કપ પાણી
  10. 3. 3 ફોલેલી ઇલાઇચી

સૂચનાઓ

  1. 1. મીલ્ક પાવડર ,બેકીંગ પાવડર ,મેંદો એક બાઉલ મા સરખી રીતે મીશૃ કરો.
  2. 2. એમાં 1/2 ચમચી ઘી ઉમેરી જરુર દુધ રેડી ચમચી થી મીશૃ કરો.
  3. 3. બધુ બરાબર રીતે મીશૃ કરી જરાક વધારે દુધ રેડી 15 મિનીટ સુધી ઢાંકી ને મુકી રાખો.
  4. 4. માવો સેટ થાય ત્યાં સુધી તેલ કે ધી ગરમ કરી ગેસ બંધ કરો.
  5. 5.હાથ મા ઘી લગાવી માવા ને હલકા હાથે મસલી લો.
  6. 6. એક સરખી સાઇજ ના 22/ 25 લુઆ કરો.
  7. 7. નાના નાના બોલ બનાવતા જઇ તેલ મા મુકી ધીમા તાપે તલો.
  8. 8. સોનેરી કલર ના થાય એટલે ગેસ બંધ કરી કાઢી લેવા.
  9. 9. બંધ ગેસ પર જ બીજા બોલ તેલ માં મુકી ગેસ ધીમા તાપે ચાલુ કરવો. ફરી સોનેરી થાય એટલે કાઢી લેવા.
  10. 10. એક તપેલી મા ખાંડ પાણી મીશૃ કરી ચાસની થોડી ચપચપી થવા દેવી .
  11. 11. બધા ગુલાબ જાબુંન ચાસની માં મુકી ઢાંકી 3 મિનીટ રેહવા દઇ ગેસ બંધ કરો.
  12. 12. ઉપર થી ઇલાઇચી મુકી ગરમ ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર